VEETRAG STOTRA @ 08:15PM, MON-WED-FRI

વીતરાગ સ્તોત્ર
ચાર અતિશયવાળા સંસારમાં ઉત્તમ પુરૂષ તીર્થંકરો છે. આથીજ તીર્થંકરો ત્રણેય જગતના ગુરુ કહેવાય. તેથી તીર્થંકરો પુણ્યના પ્રકર્ષવાળા, ગુણના પ્રકર્ષવાલા અને જગતા જીવોનો ઉપકાર કરીને અંતે સર્વકર્મોથી મુક્ત થાય છે. તે ઉત્તમ પુરુષ ચોત્રીસ અતિશયવાળા છે તે સર્વ અતિશયોને સ્મૃતિમાં રાખીને અને ભગવાનની પમમોપકારીતાનું સ્મરણ કરીને અને તેઓનો અદ્ભુત વૈરાગ્ય, અદ્ભુત કર્મ નાશને અનુકૂળ પરાક્રમાદિ ગુણોને સ્મરણમાં રાખીને વીશ (20) પ્રકાશ દ્વારા તેમની સ્તુતિ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજીએ કરેલી છે. ગંભીરતાપુર્વક તે સ્તુતિના અર્થોનું જઓ ભાવન કરશે તેઓને પરમગુરુ કેવા સ્વરૂપવાળા છે તેનું કાંઇક પરમાર્થિક બોધ થશે અને તેમના પ્રત્યે ભક્તિવાળા થશે તેઓ અલ્પકાળમાં સંસારનો ક્ષય કરીને પરમગુરુ તુલ્ય થશે. અને જ્યાં સુધી તેવુ વળ સંચય નહી થાય ત્યાં સુધી પણ અવશ્ય સદ્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરશે. માટે સંસારથી ભય પામેલા અને સદ્ગતિઓની પરંપરાના અર્થી અને મોક્ષપ્રાપ્તિના અર્થી જીવોએ વીતરાગ સ્તોત્રનું અત્યંત ભાવન કરવું જોઇએ. જેથી સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય.
Course Features
- Lectures 22
- Quizzes 0
- Language Gujarati
- Students 65
- Assessments Yes
Lesson
- Lesson # 1 : 7th September 2020
- Lesson # 2 : 9th September 2020
- Lesson # 3 : 11th September 2020
- Lesson # 4 : 18th September 2020
- Lesson # 5 : 21st September 2020
- Lesson # 6 : 23rd September 2020
- Lesson # 7 : 25th September 2020
- Lesson # 8 : 28th September 2020
- Lesson # 9 : 5th October 2020
- Lesson # 10 : 6th October 2020
- Lesson # 11 : 9th October 2020
- Lesson # 12 : 12th Octobber 2020
- Lesson # 13 : 14th October 2020
- Lesson # 14 : 19th October 2020
- Lesson # 15 : 21th October 2020
- Lesson # 16 : 4th November 2020
- Lesson # 17 : 6th November 2020
- Lesson # 18 : 9th November 2020
- Lesson # 19 : 4th December 2020
- Lesson # 20 : 16th December 2020
- Lesson # 21 : 21th December 2020
- Lesson # 22 : 30th December 2020