TATTVARTH @ 03:00PM, TUE-THU-SAT
Free

તત્ત્વાર્થાધિગમ સૂત્ર એટલે જૈનશાસનના સિદ્ધાંતોને સમજાવનારો મૌલિક ગ્રંથ છે. નવતત્ત્વ, ષડ્દ્રવ્યો, રત્નત્રયી, કર્મસાહિત્ય, પાંચભાવો, જીવનું પરભવ ગમન, જંબૂદ્વીપ આદિ દ્વીપ-સમુદ્ર, ચાર નિકાયના દેવો, ત્રિપદી, દ્રવ્ય, ગુણ અને પર્યાય, બાર બ્રતો, કર્મના આશ્રવો, પ્રકૃતિબંધાદિ ચાર પ્રકારના બંધો ઇત્યાદિ જૈન દર્શનને મૌલિક વિષયોનું વર્ણન આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ કરેલું છે. સામાન્યથી સર્વ વિષયોનું આવરી લેતો આ ગ્રંથ છે. આ તત્ત્વાર્થાધિગમ સૂત્ર એક મહાન અલૌકિક ગ્રંથ છે. આ ગ્રંથ શબ્દથી લઘુ હોવા છતાં અર્થથી અત્યંત વિશાળ છે. સુક્ષ્મ અર્થોમાં જો ઉતારીએ તો પાર જ ન આવે તેવા વિશાળ અર્થ છે.
Course Features
- Lectures 32
- Quizzes 0
- Duration 240 hours
- Skill level All levels
- Language Gujarati
- Students 34
- Assessments Yes
Lesson
- Lesson # 5 : 7th July 2020
- Lesson # 6 : 9th July 2020
- Lesson # 7 : 11th July 2020
- Lesson # 8 : 14th July 2020
- Lesson # 9 : 16th July 2020
- Lesson # 10 : 18th July 2020
- Lesson # 11 : 21st July 2020
- Lesson # 12 : 23rd July 2020
- Lesson # 13 : 25th July 2020
- Lesson # 14 : 30th July 2020
- Lesson # 15 : 4th August 2020
- Lesson # 16 : 6th August 2020
- Lesson # 17 : 8th August 2020
- Lesson # 18 : 11th August 2020
- Lesson # 19 : 13th August 2020
- Lesson # 20 : 17th September 2020
- Lesson # 21 : 19th September 2020
- Lesson # 22 : 22nd September 2020
- Lesson # 23 : 24September 2020
- Lesson #24 : 26th September 2020
- Lesson # 25 : 29th September 2020
- Lesson # 26 : 1st October 2020
- Lesson # 27 : 3rd October 2020
- Lesson # 28 : 6th October 2020
- Lesson # 29 : 8th October 2020
- Lesson # 30 : 9th October 2020
- Lesson # 31 : 10th October 2020
- Lesson # 32 : 20th October 2020
- Lesson # 33 : 3rd November 2020
- Lesson # 34 : 7th November 2020
- Lesson # 35 : 10th November 2020
- Lesson # 41 : 24th December 2020