SNATRA POOJA @ 11:30PM – TUE-THU- SAT
Free

આપણએ કોઇ પણ અનુષ્ઠાન કરીએ તો સૌથી પહેલા પરમાત્માનું સ્નાત્ર મહોત્સવ કરીએ. સ્નાત્ર મહોત્સવ એટલે પરમાત્માનો જન્માભિષેક પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે દેવતાઓ પરમાત્માને મેરુ પર્વત પર લઇ જઇ ભક્તિ કરે છે આપણે પર્યુષણમાં 11 કર્તવ્યની વાત આવે છે. એમાનું 1 કર્તવ્ય એટલે સ્નાત્ર. સ્નાત્ર તો કરીએ છીએ પણ એનો અર્થ જો આપણને ખ્યાલ હોય તો ભાવ વધે તો class માં આપણે અર્થ જાણી શું. જેણાથી આપણે જ્યારે પણ સ્નાત્ર કરીએ આપળા ભાવ વધે.
Course Features
- Lectures 8
- Quizzes 0
- Duration 25 hours
- Skill level All levels
- Language Gujarati
- Students 11
- Assessments Yes