SANSKRIT MADHYAMA ( BOOK – 2) @ 02:15PM, MON TO THU
Free

ભાષા દિવ્યભાષા, મધુરભાષા, પ્રાચીનભાષા, દેવોનીભાષા, સરલ ભાષા છે. સંસારના જેટલા પણ ભાષા છે તેમાં સંસ્કૃત પ્રાચીનતમ ભાષા છે. દરેક ભાષાની જનની છે. આ ભાષાની અનેકવિધ વિશિષ્ટતા છે.
- સંસારની પ્રાચીનતમ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે.
- સંસારના પ્રાચીનતમ કાવ્ય સંસ્કૃત ભાષામાં છે.
- સંસારના વિશાલતમ ગ્રંથ સંસ્કૃત ભાષામાં છે.
- દશકુમારચરિત નામનો પ્રસિદ્ધ કથા પુસ્તક તેના સાતમાં ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગ રહિત વાક્યો બોલે છે. વર્ણમાલામાં અમૂક વર્ણોને છોડીને સંવાદ કરવો એ સંસ્કૃત ભાષામાં જ સંભવી શકે છે.
- એક વર્ણોના પ્રયોગવડે સંપૂર્ણ ગ્રંથની રચના માત્ર સંસ્કૃત ભાષામાં જ સંભવી શકે છે. જેનો પ્રત્યક્ષ ઉદાહરણ શિશુપાલવધ નામક મહાકાવ્ય છે.
- સંસ્કૃતમાં જે વર્ણમાલા છે તેના ઉચ્ચારસ્થાન તથા ક્રમિક પણ વૈજ્ઞાનિક તેમજ તાર્કિક છે.
આવા અનેક વિશિષ્ટતાઓથી યુક્ત સંસ્કૃત ભાષા છે. આંતરાષ્ટ્રીયભાષા અંગ્રેજી છે, રાષ્ટ્રભાષા હિન્દી છે, માતૃભાષા ગુજરાતી, હિન્દી વગેરે વિવિધ પ્રકારે છે પણ શાસ્ત્રની ભાષા સંસ્કૃત છે. શાસ્ત્રના મૂળ સૂધી પંહોચવો હોય તો સંસ્કૃત ભાષા અતિ આવશ્યક છે.
તો….. ચાલો…… આજ થી જ સંસ્કૃત શિખવાની પ્રરંભ કરીએ…….
Course Features
- Lectures 55
- Quizzes 0
- Duration 121 hours
- Skill level All levels
- Language Sanskrit & Gujarati
- Students 21
- Assessments Yes
Lesson
- Lesson # 7 : 7th July 2020
- Lesson # 8 : 8th July 2020
- Lesson # 9 : 9th July 2020
- Lesson # 10 : 13th July 2020
- Lesson # 11 : 14th July 2020
- Lesson # 12: 15th July 2020
- Lesson # 13: 16th July 2020
- Lesson # 14 : 20th July 2020
- Lesson # 15 : 22nd July 2020
- Lesson # 16 : 23rd July 2020
- Lesson # 17 : 27th July 2020
- Lesson # 18 : 30th July 2020
- Lesson # 19 : 4th August 2020
- Lesson # 20 : 5th August 2020
- Lesson # 21 : 6th August 2020
- Lesson # 22 : 10th August 2020
- Lesson # 23 : 12th August 2020
- Lesson # 24 : 13th August 2020
- Lesson # 25 : 24th August 2020
- Lesson # 26 : 25th August 2020
- Lesson # 27 : 26th August 2020
- Lesson # 28 : 27th August 2020
- Lesson # 29 : 31st August 2020
- Lesson # 30 : 2nd September 2020
- Lesson # 31 : 3rd September 2020
- Lesson # 32 : 7th September 2020
- Lesson # 33 : 9th September 2020
- Lesson # 34 : 10th September 2020
- Lesson # 35 : 17th September 2020
- Lesson # 36 : 21st September 2020
- Lesson # 37 : 22nd September 2020
- Lesson # 38 : 23rd September 2020
- Lesson # 39 : 24th September 2020
- Lesson # 40 : 28th September 2020
- Lesson # 41 : 29th September 2020
- Lesson # 42 : 1st October 2020
- Lesson # 43 : 5th October 2020
- Lesson # 44 : 6th October 2020
- Lesson # 45 : 7th October 2020
- Lesson # 46 : 8th October 2020
- Lesson # 47 : 12th October 2020
- Lesson # 48 : 14th October 2020
- Lesson # 49 : 19th October 2020
- Lesson # 50 : 20th October 2020
- Lesson # 51 : 21th October 2020
- Lesson # 52 : 4th November 2020
- Lesson # 53 : 5th November 2020
- Lesson # 54 : 10th November 2020
- Lesson # 55 : 11th November 2020
- Lesson # 56 : 14th December 2020
- Lesson # 57 : 15th December 2020
- Lesson # 58 : 16th December 2020
- Lesson # 59 : 21th December 2020
- Lesson # 62 : 24th December 2020
- Lesson # 63 : 30th December 2020
Students List
hemangi
Hemangi Khandor
Pranam Sir. Splendid work! Really appreciate efforts taken by you.