PRAVACHAN SARODDHAR @ 09:00PM, TUE-THU-SAT

પ્રકરણગ્રંથોમાં પ્રવચનસારોદ્ધારનું સ્થાન મોખરે છે. અનેક ગ્રંથોમાં પ્રવચનસારોદ્ધારની સાક્ષીઓ આપવામાં આવી. છે.
મૂળ ગ્રંથ પ્રવચનસરોદ્ધાર ના રચયિતા આચાર્ય પ્રવરશ્રી નેમિચન્દ્રસૂરીજી મ. વડગચ્છમાં વિક્રમના બારમા-તેરમાં શતકમાં થયા છે.
કુમારપાળના શાસનકાળ દરમિયાન ધોળકામાં વિ.સં 1216માં તેઓશ્રીએ પ્રાકૃતભાષામાં 12 હજાર શ્ર્લોક પ્રમાણ શ્રી અનન્તજિનચરિતની રચના કરી છે.
જગત જીવ અને કર્મની આ અનાદિ ત્રિપુટીનાં જ્ઞાન માટે આપણે સંસારનાં સ્વરૂપને જાણવું પડશે.
સંસારમાં રહેલા પદાર્થો- દ્રવ્યોનો વિચાર કરવો પડશે એ બધું શું છે…….?
એ જાણવા માટે જ જ્ઞાનીભગવંતોએ આગમોમાંથી પ્રકરણરૂપે પદાર્થોને બતાવ્યા, તેમાં જુદા જુદા પ્રકરણકારોની સ્મૃતિની સાથો-સાથ “પ્રવચન સારોદ્ધાર” નાં શ્રી નેમિચન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા ટીકાકાર શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજી મ.સા. ની સ્મૃતિ પણ થયા વિના નથી રહેતી. તે પૂજ્યોએ જૈનદ્રષ્ટિએ ત્રણ લોક કાળ-દ્રવ્ય-ગુણ પર્યાય વિગેરેની છણાવટ કરતા. આગમ પાઠો-સાક્ષીપાઠોથી ભરપૂર, 276 દ્વારો દ્વારા એકદમ રસદાર એવા ગ્રંથની રચના કરીને આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે.
Course Features
- Lectures 15
- Quizzes 0
- Duration 315 hours
- Skill level All levels
- Language Gujarati
- Students 34
- Assessments Yes
Lesson
- Lesson # 1 : 9th July 2020
- Lesson # 2 : 11th July 2020
- Lesson # 3 : 14th July 2020
- Lesson # 4 : 16th July 2020
- Lesson # 5 : 18th July 2020
- Lesson # 6 : 20th July 2020
- Lesson # 7 : 21 th July 2020
- Lesson # 8 : 23th July 2020
- Lesson # 9 : 25th July 2020
- Lesson # 10 : 28th July 2020
- Lesson # 11 : 30th July 2020
- Lesson # 12 : 1th Aug 2020
- Lesson # 13 : 8th Aug 2020
- Lesson # 14 : 11th Aug 2020
- Lesson # 15 : 13th Aug 2020