KARMAGRANTH PART – 4 @ 02:30PM, MON TO SAT

જિનશાસનની આ વિશ્વને અદ્ભુત ભેટ છે કર્મવિજ્ઞાન. આ કર્મ વિજ્ઞાનને અદ્ભૂત રીતે સમજાવાયુ છે કર્મગ્રંથમાં. વિશ્વની એક પણ સમસ્યા એવી નથી જેનું સમાધાન કર્મગ્રંથમાં ન હોય. જગતનો એક પણ પ્રશ્ન એવો નથી જેનો જવાબ કર્મગ્રંથમાં ન હોય. સંસારમાં આવતી આધિ-વ્યાધિ અને ઉપાધિને વર્જન કરી સુખ-શાંતિ અને સમાધિનું સર્જન કરવાની ચાવી એટલે કર્મગ્રંથનો અભ્યાસ.
તો શું સાચા અર્થેમાં સુખનું સ્થાન મેળવવું છે ? સકલ પર પદાર્થની પર થઇ સ્વનું સ્વરૂપ સમજવું છે ? જો હા તો આજે કર્મગ્રંથના અભ્યાસમાં જોડાઇ જઇએ.
કર્મગ્રંથમાં શું આવશે એ ન પુછો પણ શું નહિ આવે એ પુછો. …. બધુંજ આવશે કર્મગ્રંથમા….. પામરમાંથી પરમાત્મા સુધીની યાત્રા, જીવમાંથી શિવ બનવાની યાત્રા, નરમાંથી નારાયણ બનવાની યાત્રા એટલે કર્મગ્રંથનો અભ્યાસ.
Course Features
- Lectures 51
- Quizzes 0
- Duration 60 hours
- Skill level All levels
- Language Gujarati
- Students 16
- Assessments Yes
Lesson
- Lesson # 4 : 7th July 2020
- Lesson # 5 : 8th July 2020
- Lesson # 6 : 9th July 2020
- Lesson # 7 : 11th July 2020
- Lesson # 8 : 14th July 2020
- Lesson # 9 : 15th July 2020
- Lesson # 10 : 16th July 2020
- Lesson # 11 : 17th July 2020
- Lesson # 12 : 18th July 2020
- Lesson # 12 : 20th July 2020
- Lesson # 13 : 22nd July 2020
- Lesson # 14 : 23rd July 2020
- Lesson # 15 : 24th July 2020
- Lesson # 16 : 25th July 2020
- Lesson # 17 : 29th July 2020
- Lesson # 18 : 30th July 2020
- Lesson # 19 : 31st July 2020
- Lesson # 20 : 5th August 2020
- Lesson # 21 : 6th August 2020
- Lesson # 22 : 7th August 2020
- Lesson # 23 : 8th August 2020
- Lesson # 24 : 11th August 2020
- Lesson # 25 : 12th August 2020
- Lesson # 26 : 13th August 2020
- Lesson # 27 : 31st August 2020
- Lesson # 28 : 2nd August 2020
- Lesson # 29 : 17th September 2020
- Lesson # 30 : 18th September 2020
- Lesson # 31 : 19th September 2020
- Lesson # 32 : 22nd September 2020
- Lesson # 33 : 23rd September 2020
- Lesson # 34 : 25th September 2020
- Lesson # 35 : 28th September 2020
- Lesson # 36 : 29th September 2020
- Lesson # 37 : 1st October 2020
- Lesson # 38 : 2nd October 2020
- Lesson # 39 : 3rd October 2020
- Lesson # 40 : 6th October 2020
- Lesson # 41 : 7th October 2020
- Lesson # 42 : 9th October 2020
- Lesson # 43 : 13th October 2020
- Lesson # 44 : 14th October 2020
- Lesson # 45 : 16th October 2020
- Lesson # 46 : 19th October 2020
- Lesson # 47 : 20th October 2020
- Lesson # 48 : 24th October 2020
- Lesson # 49 : 27th October 2020
- Lesson # 50 : 29th October 2020
- Lesson # 51 : 6th November 2020
- Lesson # 52 : 7th November 2020
- Lesson # 53 : 10th November 2020