CHAITYAVADAN BHASHYA HINDI @ 09:00AM, MON-WED-FRI
Free

ભાષ્યના કર્તા શ્રી દેવેન્દ્રસૂરિશ્વરજી મ.સા જૈન દર્શનમાં ત્રણ તત્વ પ્રસિદ્ધ એ ત્રણ તત્વને અનુસંધીને શ્રીદેવેન્દ્રસૂરિશ્વરજી મ.સા. એ ત્રણ ભાષ્ય રચ્ચા છે. ચૈત્યવંદનભાષ્ય, ગુરુવંદનભાષ્ય, પચ્ચક્ખાણભાષ્ય, આ પ્રમાણે ત્રણ ભાષ્ય છે.
ચૈત્યવંદનભાષ્યમાં દેરાસર, અરિહંત પરમાત્મા દેરાસરમા થતી નાની નાની આશાતનાથી કેવી રીતે અટકવું, પરમાત્માની પ્રતિમા સંબંધી આશાતનાઓથી કેવી રીતે અટકવું. કેટલા પ્રકારના ચૈત્યવંદન આવે, કેટલા પ્રકારની પૂજા આવે ચૈત્યવંદન કરતી વખતે કરાતી મુદ્રાઓ કરવાની, દેરાસરમાં કઇ વસ્તુઓ લઇ જવાય, કઇ વસ્તુ ન લઇ જવાય વગેરે દેરાસર સંબંધી દરેક પ્રકારની વાતો 24 મુખ્ય દ્વારોમાં બતાવવામાં આવી છે. 24 મુખ્ય દ્વારોના પેટાભેદો 2074 આ ચૈત્યવંદનભાષ્યામાં બતાવવામાં આવ્યા છે.
Course Features
- Lectures 10
- Quizzes 0
- Duration 45 hours
- Skill level All levels
- Language HINDI
- Students 21
- Assessments Yes
Lesson